ડૉ. જે.જે. પટેલ દુર્બિનથિ કિડની, મૂત્રાશય અને મુત્રનળી ના ઓપરેશન ને લગતી સેવાઓ આપે છે
એમડી, ચેસ્ટ ફિઝિશિયન,ગોલ્ડ મેડલિસ્ટ.
ડૉ. નર્બતભાઈ ચૌધરી ગાયનેક છે, તે પ્રસૂતિ અને સ્ત્રી રોગ સારવાર ને લગતી સેવાઓ આપે છે.
ઇશ્વરભાઈ જેજે હોસ્પિટલ ના મૅનેજિંગ ડિરેક્ટર છે.